Gujarati Quote in Blog by Minal Gosalia Shah

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

. *🌻🏃‍♂️🌞શુભ સવાર🌞🏃‍♂️🌻*

. *ચાલો ત્યારે*
*આ વર્ષનું છેલ્લું અઠવાડિયું*
*આખા વર્ષ દરમિયાન*
*મારા તરફ થી કોઈ ભુલ થય હોય તો*
*ક્ષમા કરશો*
અને
*તમારી મૈત્રી નિરંતર આમ જ કાયમ રાખજો*
*નવા વર્ષમાં નવી આશાઓ સાથે*
*આમજ રુણાનુબંધ સાચવીએ*
*આપનુ કલ્યાણ થાય,આપ હમેશાં ખુશ રહો,*
*સ્વસ્થ રહો,સમૃદ્ધ રહો,સફળ રહો,પ્રગતિમય રહો*
*એવી પરમકૃપાળુ પરમાત્મા પાસે પ્રાર્થના*
🙏🏻💐🙏🏻💐🙏🏻🏃‍♂️🙏🏻💐🙏🏻💐🙏🏻

Gujarati Blog by Minal Gosalia Shah : 111839097
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now