જીવાડતુ એ તો મારતું ય એ જ,
હોય મોટાં ઓપરેશન કે હોય
કોઈ મોટી સર્જરી...
હેરાન ન થાય દર્દી સ્હેજે
થઈ જાય એનું ઓપરેશન.
પડી જાય જો માત્રા એની
થોડી પણ વધારે...
થાય મૃત્યુ દર્દીનું ઓપરેશન પહેલાં જ...
નામ એનું એનેસ્થેસિયા.
વિશ્વ એનેસ્થેસિયા દિવસની શુભેચ્છાઓ💐