#Rama
ચરણ સ્પર્શથી અહલ્યા બની જાય
વાલિયામાંથી વાલ્મિકી બની જાય
શબરીની પ્રતિક્ષા પુરી થઈ જાય
ગૃહકની નૈયા પાર થઈ જાય
રામ નામના રટણ માત્રથી
કાયાનું કલ્યાણ થઈ જાય …
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111837661
S Sinha 2 year ago

अति सुंदर रचना

Ghanshyam Patel 2 year ago

🙏🙏🙏🙏🙏

shekhar kharadi Idriya 2 year ago

गहन, चिंतन शील विचारधारा....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now