Gujarati Quote in Religious by Tr Mrs Snehal Rajan Jani

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઓળખાતા જે અંજનીપુત્રથી,
કેસરીનંદન એ સૌનાં વ્હાલા...
મહાબલિ એ તાકાત થકી...
ભૂલ્યા સૌ વિદ્યા એ,
કરતા અભિમાન શક્તિનું...
મળ્યા શ્રીરામ જ્યારે,
પૂરી થઈ એમની અભિલાષા...
માતા સીતાને શોધવા કાજે,
કર્યું તપ એમણે અવિરત...
આવ્યા જાંબુવન મદદે,
યાદ અપાવી શક્તિ તમામ...
પવનપુત્ર હનુમાન ત્યારે,
ઊડ્યા સાગરપાર,
પાર કરી મુસીબતો તમામ,
શોધ્યા સીતા માત...
મેળવી આશિષ માતાનાં,
ફરીથી પહોંચ્યા શ્રીરામ સમીપે...
ભજવ્યો ભાગ બહુ મોટો,
લંકા વિજયમાં...
કરું હું વંદન એમને,
આશિષ એમનાં અર્ચુ...
🙏🙏🙏
જય શ્રી રામ
🙏🙏🙏
#Hanuman

Gujarati Religious by Tr Mrs Snehal Rajan Jani : 111836594
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now