જ્યારે જોયેલું સપનું પૂરી કરવા પહેલી "તક" જતી કરીએ,
અને એજ સપનું પૂરી કરવા બીજી "તક" મળે તો એ એક ઈશારો છે,
કે તમારા સપનાઓનું એક આગવું સ્થાન છે.
તોજ તમને બીજી "તક" મળી તો એને જતી ન કરો.
નહીતો પસ્તાવા સિવાય કંઈ હાથ ન લાગે.
બધાને બીજી "તક" મળતી નથી.
અંતરની દ્રષ્ટિએ.
-Rinal .💫💫