ક્યાંક ઝરમર ઝરમર ક્યાંક નાનાં ફોરે ક્યાંક ધોધમાર ક્યાંક અનરાધાર વરસુ છું.
🏵️
આ ગગન આ ધરા મને તાવે ત્યાં મુશળધાર,ક્યાંક સાંબેલાધાર ક્યાંક પર્વતધાર હું પછાડાઉં છું.
- वात्सल्य

Gujarati Good Morning by वात्सल्य : 111831569

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now