સ્નેહની સરવાણી એટલે પપ્પા.
પરિવાવારની જીવાદોરી પપ્પા.
પરિવારને એક ધાગે બાંધે પપ્પા.
બધાંના શોખ પૂરાં કરે એ પપ્પા.
ખુદની ઈચ્છા ભૂલીને બધાંની
ઈચ્છાઓને પૂરી કરતાં પપ્પા.
કયારેય ના થાકતાં એ પપ્પા.
હેતનો વહેતો સાગર પપ્પા.
ગુસ્સો કરીને ખુદ દુઃખી થતાં પપ્પા.
અમારી શાન છો તમે પપ્પા..
-Bhavna Chauhan