જેને જવું છે તેને કોણ રોકે છે?
હું તો મુસાફરખાનું માત્ર છું.
આવે જાય લોકો કોણ આ દીવાલ દરવાજાને પૂછે છે?
બેસવાની (દિલની) જગ્યાએ લોકો કચરો નાખી જાય છે.
- વાત્ત્સલ્ય

Gujarati Whatsapp-Status by वात्सल्य : 111831532

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now