સમય નથી બદલાયો,
આપણે બદલાયા છીએ,
યાદ કરો, છેલ્લે આપણે
આ રીતે,
કોના ખભે હાથ મૂક્યો હતો ?

-Shailesh Joshi

Gujarati Thought by Shailesh Joshi : 111831042

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now