આતો મૃગજળ સમી દુનીયા, દુરથી દીઠે મધુરા મીઠા નીર સમા, નજદીક જઈએ ખારો સમંદર પણ નહીં, આભાસી આ જગતના લોક , દીઠે કંઈક ઔર નીકળે કંઈ ઔર

-Hemant Pandya

Gujarati Thought by Hemant pandya : 111831015
Hemant pandya 4 year ago

હમ...માટે બહું સાચવીને ચાલવું પડે છે, મતલબી જગતથી

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now