મંઝિલે ના પહોંચવાનો અફસોસ એને જ થાય જેને સફર ની મજાને અનદેખી કરી હોય...
બાકી પ્રયત્નો ની ખુમારી અને સફરનો આનંદ મંઝીલને ગૌણ બનાવવાની ક્ષમતા રાખે છે ...
અફસોસ ને અનુભવ બનાવવાની ક્ષમતા રાખે છે....

-Tru...

Gujarati Whatsapp-Status by Tru... : 111830937

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now