ઈતિહાસ સુખ:દ રહ્યો હોય કે દુઃખદ, પણ ઈતીહાસ બન્યા પછી ના પન્ના ફેરવતા દુઃખ અને પીડા નો અનુભવ જરૂર થાય છે.
સુનેહરા ભાવીનો વીચાર જરૂર સુખ દાયી હોઈ શકે, પણ પાછા વર્તમાન માં જાકતા શું અનુભવાય છે?
માટે વર્તમાન જ શુખ અને શાંતી દાયી છે

-Hemant Pandya

Gujarati Quotes by Hemant pandya : 111830930

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now