સાથી તારો સાથ મને પ્યારો છે. (2)
સાથી તારો વ્હાલ મને વ્હાલો છે. (2)
હું ભીંજાઉં તારી પ્રીતમાં,
હો... હું ભીંજાઉં....
તને રંગુ હું....મારાં રંગમાં.(2)
સાથી તારો સાથ....
સાથી તારો વ્હાલ...
મારી આંખોમાં સમાવી રાખું હું.
હો... મારી આંખો....
તારી આંખોમાં ડૂબી રહું હું. (2)
સાથી તારો સાથ..
સાથી તારો વ્હાલ...
તારાં સપનાની પાંખો બનું હું.
હો.... તારાં સપનાની...
મારી મંઝિલ બનાવું તને હું. (2)
સાથી તારો સાથ...
સાથી તારો વ્હાલ..
-Bhavna Chauhan