ધરતી આપે સહુ કોઈ ને ‌હાથ‌ ધર મહેલ કે ઝુંપડી નો વાસ કે રસ્તે સૂતા હરકોઇ ને સાથ ભૂખ્યા ભેટી પડે એને જે પેટનો ખાડો પૂરે જીંદગી ચાલે છે આમ જ કોઈ ની મસ્ત તો કોઈ ની વ્યસ્ત

-Dina Mewada

Gujarati Whatsapp-Status by Dina Mewada : 111830659

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now