▶️ મહાદેવ ના ઉપવાસ કરી વજન ઘટાડીએ

▶️ પછી ગણપતિ દાદા ના મોદક અને લાડુ ખાઈ ને પાછુ વજન વધી જાય

▶️ પછી માતાજી ના ગરબા ઘૂમી ને પાછુ સરખુ કરી દેવાનું!!!

▶️ પછી દિવાળી ની મીઠાઈ ખાઈ પાછુ એનું એજ ...
*ગર્વ થી ગુજરાતી*👍😎

Gujarati Good Evening by RajniKant H.Joshi : 111830647

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now