દુઃખી જોઈ તને દિલ મારું દુઃખી થયું!
તેથી તો દિલ રાજી થાય તેની દવા લાવ્યો !
પહેલાં તો વચન હતું કે હું દિલ કોઈને નહીં આપું!
હવે તો શ્વાસ તારા બીજે છે શરીર મારી પાસે છે.
- वात्सल्य

Gujarati Shayri by वात्सल्य : 111829914

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now