ભલે છોડી ને જતી રહી તું મને !
તારી સાથે માણેલાં સ્મરણોમાં હું જીવું છું.
ત્યાં વાટ જોતાં તું સમયસર આવી જતી!
નીકળું એ જગ્યાએ યાદ અચૂક કરી લઉં છું.
- वात्सल्य

Gujarati Shayri by वात्सल्य : 111829793

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now