કરે અભિમાન જીવન આખુંય આ માનવી...
રહે કરોડોના ઘરોમાં!!!
ફરે લઈને લાખોની ગાડી
અને...
અંતે પુરાય એક નાનાં લોટામાં
થઈને એ રાખ...
લાખનું અભિમાન ભળી જાય અંતે રાખમાં...

-Mrs. Snehal Rajan Jani

Gujarati Motivational by Tr Mrs Snehal Rajan Jani : 111829666

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now