વાંચન ખંડમાં કોઈ પુસ્તક વાંચી રહ્યો હોઉં,
તું ત્યાં આવે,
પુસ્તક દૂર ફેંકી ને મારી નજીક બેસે,
ને હું તારી આખો વાંચી લઉં.
-વૈભવકુમાર ઉમેશચંદ્ર ઓઝા

Gujarati Romance by વૈભવકુમાર ઉમેશચંદ્ર ઓઝા : 111829511

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now