🌷 સુપ્રભાત 🌷

હાથવેંતમાં જ હતી હથેળી એકબીજાની,
પણ હસ્તરેખાઓ થઈ સરહદ આપણને નડી.

રચનાકાર-શ્રી જયદીપ નાણાંવટી

Gujarati Shayri by Dr. Bhairavsinh Raol : 111829492

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now