નથી અણધાર્યો કંસાર ધર્યો મે અેમની સામે, તોય અેમનું મુખ મલકાય છે, ભક્તના ભક્તિ થીજ આજે અે કેવા હરખાય છે, ભકત અને ભગવાન નો હૃદયથી મેળાપ થાય છે, ભલે હોય પછી અે મંદિર કે ઘરમાં અેતો હૃદયના ભાવથી પ્રસન્ન થાય છે

best friend.. ❣️

Jumani bhagvati.. ✍️

Gujarati Thought by Bhagvati Jumani : 111829377

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now