તું તારુંજ વખાણ કર્યાં કરે!
ક્યારેક બીજાંને તો વખાણ!
તું સુંદર છે તેમાં બેમત નથી!
ન બીજાં બેડોળ સમજ્યા કર!
- वात्सल्य

Gujarati Shayri by वात्सल्य : 111828934

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now