આ જગતને ચાહવાનું મન થયું
લ્યો મને માણસ થવાનું મન થયું
એક કૂંપળ ફૂટતી જોયા પછી
ભીંત તોડી નાંખવાનું મન થયું.

- ગૌરાંગ ઠાકર

Gujarati Thought by Shubham : 111828910

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now