જો વ્હાલા કરુ તો વેર મળે અમૃત આપું તો ઝેર મળે
માણસ બનવઉની કોશિસમાં મૂંઝાઇ ગયેલો માણસ છું
સુખ આપો એનો હર્ષ નથી દુઃખ આપો એનો શોક નથી દુનિયાના સર્વ અનુભવોથી ટેવાઇ ગયેલો માણસ છું

– બેફામ

Gujarati Thought by Shubham : 111828908

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now