હું
અને
તું ચાલ્યા
સંગાથે, લૈ
હાથમાં હાથ
વહે વ્હાલ વેણે
સ્નેહ મિલને બંને
કરતાં પ્રેમ અમાપ
અચાનક, થયા કાં ચૂપ?
ને સાથ છૂટ્યો મઝધારે.....

✍️ સરગમ

-Priyanka Chauhan

Gujarati Poem by Priyanka Chauhan : 111828817
shekhar kharadi Idriya 4 year ago

वाह क्या बात है बहुत खूब तथा पिरामिड काव्य रचना.....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now