છોકરી :
એક વાત કહું?
તું મને નથી ગમતો
તો પણ તું મારો કેડો કેમ નથી મુકતો?
છોકરો:
હું ખોવાયેલી મારી બેન શોધું છું.તે અદ્દલ તારા જેવી છે.
છોકરી: શી રીતે જાણ્યું?
છોકરો: મારી બા કહેતી કે તારી આંખો તારી બેન જેવી જ છે.મારી મમ્મી નથી આ દુનિયામાં !
કાશ! એ હોત તો ઓળખી જતે.
આટલુ કહેતાં એ છોકરી
ભાઈને ભેટીને બોલી : ભાઈ!
"તે હું જ છું."
-वात्सल्य