શબ્દો ના તો અથૅ ઘણાં 😒
શબ્દો નો બહુ ઉપયોગ તું કરીશ નહીં..😊
વણૅવી દે ને! જે કહેવું હોય તે..🤗
માત્ર તારી કાતિલ આંખો થી...😍
એમ લોકો ની નજરો માં તુ આવીશ નહીં.🤷
લાગણીઓ ને અનુભવી લઈશ હું..🥰
તું એમ જ, મૌન રહીશ નહીં...😇

અનુરાગ બાસુ*

Gujarati Blog by Anurag Basu : 111827326

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now