🌷સુપ્રભાત 🌷
લાગણીનું એક ખીલ્યું છે ગુલાબ ,
એ જ તો છે મહેફિલનો આધાર છે.

ઉત્સવોની રાહ અમે જોતા નથી,
મિત્રો મળે એ જ તો છે તહેવાર છે .

💐🙏💐

Gujarati Good Morning by Dr. Bhairavsinh Raol : 111827180

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now