"રંગ" જો દીવાલ પર લગાવવા માં આવે તો તે શોભા વધારે છે,
પણ એ જ રંગ ના છાંટા જો ભોંયતળિયે પડે તો "દાગ" કહેવાય.
બસ તમે કયાં છો તે જ મહત્વનું છે.

-Mrs. Snehal Rajan Jani

Gujarati Quotes by Tr Mrs Snehal Rajan Jani : 111826997

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now