Gujarati Quote in Poem by sweety shah

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

નિરાશામાં પણ આશા છે. ઉગતી સવારમાં પણ વિસામા છે.
હું, તો આવ્યો છું ફકત
અહીં મુસાફર બની,
મારે ક્યાં રોજના ધામાં છે.
ખુદને રોજ મળવું ને વિખૂટા પડવું,
મારું હોવું જ મજામાં છે.

-sweety amit shah 'અંશ '

Gujarati Poem by sweety shah : 111826683
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now