મારે કંઈ નથી કહેવું!!
એટલું જ કે તું મળવા કેમ ના આવ્યો?
અને પછી તો ના કહેવા
જેવું ઘણું બધું કહી દીધું.
એ છેલ્લે આટલું બોલી:
તમેં કેમ કંઈ જવાબ નહીં આપતા !
કહી એ ચૂપ રહી....
મેં તરત જ
કહી દીધું "આઈ લવ યૂ"
અને બધો ગુસ્સો છોડી,
મને ભેટી પડી!!!
- वात्सल्य