ફૂલ જેવાં નાનાં નાનાં ભૂલકાંઓ
ભાર ન આપશો ભણતરનો.
કરવા દેજો ધીંગામસ્તી
ખીલવા દેજો ફૂલ જેમ.
નાનાં નાનાં ભૂલકાંઓ
કરતાં દોડાદોડી
જોઈ યાદ અપાવે
રંગબેરંગી પતંગિયાની.

વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા

Gujarati Poem by Vibhuti Desai : 111826415

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now