ઘોર અંધકારે તે શ્વેત ઉજાસ શાનો !
લપાતો-છુપાતો આવ્યો હું છાનોમાનો.
આવી તુજ સમીપ, મને ડર શાનો !
હૈયે હૈયું દળાયુ બસ યકીન માનો.
પ્રેમ તો પ્રેમ છે એ તારો કે મારો શાનો !
ભલે કોઈ એક ના હોઈ પણ એ આપણા બંનેનો જ માનો.
તુ ને હું બંને સાથે તો શોક શાનો !
પછી ભલે બોલે ગમેતે આ જમાનો.
અગર ક્યાંય રહી ગઈ ત્રુટી તો અફસોસ શાનો !
આ તો હૈયા કેરો પ્રેમ છે જેનો છે એનો જ રહેવાનો.
©Senta Sarkar