આ શહીદોની સહાદત, અને ગાંધીજી ની ધીરજ નું પરીણામ છે આઝાદી, નીંદ ને ગુમાવી નજરો થમાવી બેઠા જયારે સરહદ પર મૉં ભારતીના વીર જવાન, ત્યારે અમન શાંતી થી નીરભય બની ફરકાવી રહ્યા તીરંગો આપણે ભારતીય તમામ

-Hemant Pandya

Gujarati Motivational by Hemant pandya : 111825779

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now