અઢળક સવાલો ના જવાબમાં છે જીવન....
કોઈના સ્મિતના વિસામા છે જીવન...
તું એકવાર મનભરી માણી તો જો...
બારી બહાર દેખાતી દુનિયામાં છે જીવન...
આસપાસના તરખટમાં છે જીવન..
અટપટા પ્રસંગોમાં છે જીવન...
તું સંબંધો હૃદયથી નિભાવી તો જો...
ફક્ત સાથે હોવાની ખુશી માં છે જીવન...
-Tru...