એક મીત્ર જોઈએ,
ઈશ્વર ની જેમ શુધ્ધ સત્વગુણી, જેની સાથે નીખાલસ ભાવે વાત કરી શકાય,
જ્ઞાન ની આપલે કરી શકાય.
જે સમો વડીયું હોય, સ્વાર્થ કંઈ પણ નહીં, બસ ત્યાગ સમર્પણ અને વીશ્વ કલ્યાણ અને જગ હીતના વીચાર હોય, હું કે મે માંથી આપણેનો ભાવ હોય

-Hemant Pandya

Gujarati Good Morning by Hemant pandya : 111825442

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now