હૈયું ખાલી કરું એ ઈચ્છા છે.
મારામાં હું રહું એ ઈચ્છા છે.

દાદ આપો છો, એ ગમે છે પણ,
હું મને પણ ગમું એ ઈચ્છા છે.

Gujarati Thought by Dipika : 111825289

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now