જ્યાં સુખ છે એ ઘરે,
તે ​​છોડે છે માણસ મંજીલ મેળવવા,
જ્યાં જીવન છે આ ધરા પર,
આમજ જીવતાં રોકે છે માણસ..

મનોજ નાવડીયા

Gujarati Motivational by મનોજ નાવડીયા : 111825197

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now