“પ્રાર્થના”

ના સ્પૃહા કોઈ મને
સંપદા ને વૈભવની
કિંવા સર્વોચ્ચતાની ,
છે અભીપ્સા કેવળ
જન સકલ હિતે
મિષ્ટ વીરડી રૂપે
જીવન રણ વિશે
સદૈવ ટકી રહી ,
પથિક તીવ્ર પ્યાસ
પૂર્ણ છીપાવવાની !

- રંતિદેવ વિ. ત્રિવેદી 'રવિ
🙏🏻

Gujarati Quotes by Umakant : 111825141

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now