નાની નાની ક્ષણો ના સરવાળાથી બને છે આ જિંદગી,
રડાવીને પણ હસાવી જાય છે આ જિંદગી,
ગમે ત્યારે પૂરી થઈ જાય છે આ જિંદગી,
એટલે જ
યાદગાર બની જાય દરેક ક્ષ્ણ એમ જીવી લેવી જોઈએ

યોગી

-Dave Yogita

Gujarati Whatsapp-Status by Dave Yogita : 111825130
JIRARA 4 year ago

Yes, very much true.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now