જોગંદ જટાળા ,ભુરી લટાલા, ચાલ છટાળા , ચરચાળા
ઙણકે ડાઢાળા, સિંહણ બાળા દઈ તાળા દસ હાથાળા
ગજવે ગાળા , મોટા માથાળા હીરાણીયા તું હુંકારી
એવી હિરણ હલકારી જોબન વાળી નદી રૂપાળી નખરાળી ..

_*-"કવિ દાદ"*_
*વિશ્વ સિંહ દિવસ ની શુભકામનાઓ*

Gujarati Poem by Parmar Narvirsinh : 111824739

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now