Gujarati Quote in Blog by બદનામ રાજા

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#Friendship

પ્રેમ અને દોસ્તી આ બંને માં ફરક એટલો જ છે, કે,
રાધા દોડે ક્રૃષ્ણ માટે, અને ક્રૃષ્ણ દોડે સુદામા માટે
દોસ્તી એ પ્રેમ કરતા હજારો ગણી ચડિયાતી છે,કારણ કે પ્રેમ માં ક્યારેય બેવફાઈ નથી થતી,‌‌ પ્રેમ કરતા દોસ્તી માં વધારે તાકાત છે
અને તમારો પ્રેમ ગમે તેટલો સાચો હોય ૨૪ કેરેટ શુદ્ધ સોના જેવો પણ એક દિવસ સાથ છોડી જ દેશે જ્યારે ભાવ થી બંધાયેલી ભાઈબંધી ભવો-ભવ સુધી રહેશે....

માટે કોઈ દિવસ પ્રેમ માટે દોસ્તી તોડતાં નહી કારણ કે અડધી રાત્રે ચા પીવા મહેબુબા નહી આવે...
બરાબર ને ? મિત્રો ???

કિશોર શ્રીમાળી
✍️________!!

Gujarati Blog by બદનામ રાજા : 111823921
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now