Gujarati Quote in Motivational by Deepak Vyas

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Happy Friendship Day To All My Dearest Friends
Friends Forever...!

I think all will like this
*એક હળવીફુલ રચના* .. 😃

રૂમાલ ફક્ત આંખોના જ આંસુ લૂછી શકે.
સાચુ કારણ જાણવા તો
👬 *મિત્ર જ જોઈએ.*👬

ડૉક્ટર હાર્ટ 🫀ખોલીને સર્જરી તો કરી શકે.
પણ હૈયુ હળવુ કરવા તો
👬 *મિત્ર જ જોઈએ.*👬

ઓફિસની કડક કોફી ☕હેડેક દૂર કરી શકે.
ચા કોફીની ચુસ્કી માણવા તો
👬 *મિત્ર જ જોઈએ.*👬

એચીવમેન્ટના સર્ટિફિકેટ 🧾ખુશી આપી શકે.
દિલથી પીઠ થાબડવા તો
👬 *મિત્ર જ જોઈએ.*👬

ઇન્સ્ટાગ્રામ કે ટ્વીટર પર ફોલો તો થઇ શકે.
સંગાથે રખડપટ્ટી કરવા તો
👬 *મિત્ર જ જોઈએ.*👬

વૉટ્સએપને ફેસબૂક થી વાત તો થઇ શકે.
લાગણીભીના સંવાદ માટે તો
👬 *મિત્ર જ જોઈએ.*👬

ગુગલ કે જીપીએસ માં 📌 લોકેશન તો મળી શકે.
ખભાના સરનામે પહોંચવા તો
👬 *મિત્ર જ જોઈએ.*👬

ઝૂમ કે ફેસટાઈમ પર વિડિઓ કોલ થઇ શકે.
મન ભરીને ગળે મળવા તો
👬 *મિત્ર જ જોઈએ.*👬

👬 *દરેક મિત્રોને અર્પણ* 👬
#Friendship

Gujarati Motivational by Deepak Vyas : 111823877
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now