#ફ્રેંડશીપ
મિત્ર એક એવું પાત્ર છે જે બોલ્યા વગર ફક્ત સ્પર્શ અને આંખો થીજ સમજી જય છે કે મારા /મારી મિત્ર ને કંઈક મુંજવણ છે અને કહી દે છે કે મારી સાથે વાત કરી દિલ હલકું કરી શકે છે. હું શક્ય એટલી મુંજવણ ઉકેલવા માં મદદ કરીશ.
મિત્ર એક એવું પાત્ર છે જેને મળવા થી કે તેની સાથે વાત કરવા થી અપાર તકલીફો હોય તોપણ તેટલા સમય પૂરતી તો દૂર થઈ જ જાય છે.
😃 😃 😃 😃 😃 😃