મા ગઇ અપરમા આવી,ચોખ્ખું દૂધ ગયું થેલીનું દૂધ આવ્યું.
પારકા ભરોંસે બાળક ઉછરે.
મમતા નોકરીએ લાગી.ટોટીનું દૂધ પીધું પછી શિવાજી ક્યાંથી પાકે?
કેમકે હાલા ગાનાર મા નથી ત્યાં ઇલેક્ટ્રોનિક પારણે બાળક ઝૂલ્યુ.
- वात्सल्य

Gujarati Motivational by वात्सल्य : 111823384

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now