પાંપણોનો અભિપ્રાય શું હતો,
એ ભીના થયેલા રૂમાલને પૂછો.
વળતો જવાબ એમનો શું હતો,
એ હાથમાં રહી ગયેલા ગુલાબને પૂછો.

-SADIKOT MUFADDAL 《Mötäbhäï 》

Gujarati Good Morning by SADIKOT MUFADDAL 《Mötäbhäï 》 : 111823234

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now