શુ કરૂં?
કોને કહેવું?
આ તારૂં પાછું વળી જોઈને ચાલ્યા જવું!
આ જ તો તારી અદા છે ઘાયલ કરીને જતા રહેવું!
-વૈભવકુમાર ઉમેશચંદ્ર ઓઝા

Gujarati Romance by વૈભવકુમાર ઉમેશચંદ્ર ઓઝા : 111823160

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now