"સપના વિનાની રાત"
હર રાત સપના વિનાની જ જાય છે.
થાકી ને લોથપોથ પટ આંખ મિચાય છે.
સપના ક્યાં આવે ?હર રાત સપના વિના જ જાય છે.
અહીં તો એક નિંદર માં સીધી જ સવાર થાય છે.
સપના તો ખુલ્લી આંખે જ બધા રચાય છે.
ને એ સપના ને ભેટવા જ દિવસભર દોટ મુકાય છે.
-Nayana Viradiya