નદી નું સાગર માં ભળવું
રખે સમજતા અલ્લડપન
મીઠાસ આપી ખારા થવું
કંઈ સહેલું નથી હોતું !
હતો વૃક્ષ હવે ઠુંઠૂ
પોતાનું સધડું ગુમાવી મુન્ના
ઝંઝાવાત વાતસામે ઝઝૂમવું
કાંઈ સહેલું નથી હોતું❗
સત્ય ભલે લાખ છુપાવો મુન્ના
આંખો બેઇમાન કહી જ દેશે
હ્રદય માં દબાવેલ ભાવનાઓ
જરૂર આંખોથી છલકાઈ જશે