માણસ પોતાનાંને સમજવામાં ભૂલ કરે ત્યારે કુદરત રડે છે.કહો ન કહો વરસાદ પડે ત્યારે લાગે કે એ ચોમાસુ છે,પરંતુ તે આ સમયે રડે છે,ત્યારે તેને સાથ આપનાર કોઈ હોતું નથી,માટે નીચે મુખ કરી એ એકલો એકલો રડે છે.એ વરસતાં આંસુને આપણે ચોમાસુ કહીએ છીએ.
- वात्सल्य

Gujarati Blog by वात्सल्य : 111821597

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now